Nov 082007
આ દિવાળીમાં ‘દિવાળી ગિફ્ટ’ કરીને કોઈએ મને આ નોટ મોકલાવી છે. છુટ્ટા મળશે?

આ દિવાળીમાં ‘દિવાળી ગિફ્ટ’ કરીને કોઈએ મને આ નોટ મોકલાવી છે. છુટ્ટા મળશે?

| Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. | Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara | Suffusion theme by Sayontan Sinha |
છુટ્ટા(હાથની)મળે કદાચ !!
સરસ ભેટ છે, ઈર્ષા થાય એવી.આભાર.
બેંકમાં જમા કરાવીને ચેક આપો તો કદાચ વાત બને.
પહેલા નોટ મોકલાવી આપો પછી છુટ્ટા મળશે.
નો ચીટીંગ. આ હાથમાં છુટ્ટા અને આ હાથમાં નોટ.
આવી નિર્દોષ મજા માણવી ગમે, લગે રહો અનિમેષભાઇ,
[...] આજે ધનની પૂજા કરી રહ્યા છો ને તો આપણા ફન એન ગ્યાનના વિનયભાઈ ખત્રી લઈને આવેલા એક ૫0 કરોડ રૂ [...]
[...] આજે ધનની પૂજા કરી રહ્યા છો ને તો આપણા ફન એન ગ્યાનના વિનયભાઈ ખત્રી લઈને આવેલા એક ૫0 કરોડ રૂ [...]
અનિમેષભાઈ,
મને તો એમ કે તમે દિવાળી ગિફટ તરીકે આ નોટ આપી. આશા અમર છે ફરી કો’ક વાર !!