Oct 252007
આપનું નામ રેતી પર લખ્યું,
મોજું આવ્યુંને તેને ધોઈ ગયુ.
આપનું નામ વાદળોમાં લખ્યું,
પવન આવ્યોને તેને તાણી ગયો.
આપનું નામ હૃદયમાં લખ્યું,
હાર્ટ એટેક આવ્યોને… (ઉકલી ગયો!) :)
આપનું નામ રેતી પર લખ્યું,
મોજું આવ્યુંને તેને ધોઈ ગયુ.
આપનું નામ વાદળોમાં લખ્યું,
પવન આવ્યોને તેને તાણી ગયો.
આપનું નામ હૃદયમાં લખ્યું,
હાર્ટ એટેક આવ્યોને… (ઉકલી ગયો!) :)
THAT IS THE BOTTOM LINE….
WHAT IS IN THE NAME?
વાહ વાહ મજા આવી ગઇ…..
આમને આમ મનોરંજન પીરસતા રહેજો…..
[...] આજનો SMS: આપનું નામ આપનું નામ રેતી પર લખ્યું, મોજું આવ્યુંને તેને ધોઈ ગયુ.આપનું નામ વાદળોમાં લખ્યું, પવન આવ્યોને તેને તાણી ગયો. [...]