કાગળીયાનો નિકાલ કરવાના મશીન શ્રેડર પાસે હાથમાં કાગળ લઈને ઉભેલા બોસ ત્યાંથી પસાર થતા યુવાન એક્ઝીક્યુટિવને કહે છેઃ ”સાંભળ, આ અત્યંત ખાનગી અને મહત્વનો કાગળ છે, મારી સેક્રેટરી આજે રજા પર છે. તું મને મદદ કરી શકે?”

“ચોક્કસ” યુવાને કહ્યું અને મશીન ચાલુ કર્યું, કાગળ મશીનમાં નાખ્યો અને સ્ટાર્ટનું બટન દબાવ્યું.

“એક્સેલેન્ટ” કાગળને શ્રેડરની અંદર સરકતો જોઈને બોસ બોલ્યા “મને ફક્ત એક જ નકલ જોઈએ છે!

મોરલ ઓફ ધ સ્ટોરીઃ “ક્યારેય પણ એવું ધારી લેવું નહીં કે બોસને બધું આવડે છે”

  5 Responses to “આજની જોક: મેનેજમેન્ટ સ્ટોરી (૨)”

  1. એમ પણ નહી ધારવું કે બૉસ મૂરખ છે.

  2. another moral of the story ….

    story doesn’t apply on everyone all the time …. :D

    just kiddin….

    પણ સાચું કહું તો મારા બૉસ પણ આવા જ છે…
    Design docs બીજાને બનાવવા આપે ને પછી મને પૂછે કે રેડી છે ને docs !!!! :)

  3. અહીં તો બન્ને ડફોળ છે!

  4. “ક્યારેય પણ એવું ધારી લેવું નહીં કે બોસને બધું આવડે છે”

  5. એક રીતે કહિયે તો કાંઈ પણ કરતા પહેલા બે વાર વિચારો. બોસ કહે એ માથુ નીચુ રાખી સાંભાળી નહી લેવુ હંમેશા…થોડિ પોતાની (હોય તો) ચલાવવાની….

 Leave a Reply

(required)

(required)

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

   
Copyright © 2007 - 2012 Vinay Khatri, All rights reserved. Copy Protection: Chetan Gole | Gujarati Typepad: Vishal Monpara Suffusion theme by Sayontan Sinha
Powered By Indic IME