વર્ડપ્રેસમાં ટોપમોસ્ટ પોસ્ટ
પ્રિય મિત્રો,
આપનો ખુબ ખુબ આભાર.
તમારું મનપસંદ અને લાડકું બ્લોગ તડાફડી ગુજરાતી બ્લોગ જગતમાં વર્ડ-પ્રેસ.કૉમ પર ૨૦ દિવસમાં ૧૧૦૦થી વધુ વાચકો સાથે સૌથી વધુ ઝડપથી આગળ વધતું બ્લોગ તેમજ ગોલમાલ સાથે તડાફડી ટોપ પોસ્ટમાં નં ૧ સુધી પહોંચી ગઈ છે. તમારા સાથ-સહકાર અને તમારા તરફથી મળેલા આવકારનું આ જીવંત ઉદાહરણ છે.

(આ screen shot ૫ એપ્રિલ, ૨૦૦૭ના સાંજે ૮ વાગ્યે (IST) લેવામાં આવ્યો છે)
આપ સૌનો આભાર અને આ બ્લોગ સર્જનમાં નિમિત્ત બન્યા છે તે શ્રી ગોલમાલભાઈને (વડોદરા) હું કેમ ભૂલી શકું?
મળતા રહેજો, લખતા રહેશો…

તમને મારા તરફથી ખુબ ખુબ અભિનંદન…
પ્રતીક નાયક
10 Apr 07 at 7:24 am
હવે કંઇક વધુ તડાફડી કરો, યાર..
કાર્તિક મિસ્ત્રી
12 Oct 07 at 7:52 am
ગોલમાલ ભ’ઈ ચ્યાં ગ્યા..?
ગોલમાલભા કડા વ્યા?
(ટુંક સમયમાં નવી પોસ્ટ મુકવામાં આવશે!)
અનિમેષ અંતાણી
17 Oct 07 at 10:12 am
શરુ કરો તડાફડી તો કાંઈ મઝા આવે.
shivshiva
23 Oct 07 at 1:29 pm
ગોલમાલભા… ભજી વ્યા.. હાણે ના અચે
Bollydust
11 Nov 07 at 2:38 pm