Archive for April 6th, 2007
વર્ડપ્રેસમાં ટોપમોસ્ટ પોસ્ટ
પ્રિય મિત્રો,
આપનો ખુબ ખુબ આભાર.
તમારું મનપસંદ અને લાડકું બ્લોગ તડાફડી ગુજરાતી બ્લોગ જગતમાં વર્ડ-પ્રેસ.કૉમ પર ૨૦ દિવસમાં ૧૧૦૦થી વધુ વાચકો સાથે સૌથી વધુ ઝડપથી આગળ વધતું બ્લોગ તેમજ ગોલમાલ સાથે તડાફડી ટોપ પોસ્ટમાં નં ૧ સુધી પહોંચી ગઈ છે. તમારા સાથ-સહકાર અને તમારા તરફથી મળેલા આવકારનું આ જીવંત ઉદાહરણ છે. Read the rest of this entry »

