Comments on: શ્રદ્ધાંજલી: ચંદ્રકાન્ત બક્ષી

By: Umesh Chandra Arvindrai Vyas
Dear Mr. Antani, you may be familiar with unjustice done by Mr. Yajnik with our dear bakshi and subsequent leagl war and winning of bakshi. therefore its natural anger of bakshi, the same reflection may come from either from you or from me also., apart from them you may not be familiar with so called Gujarati “Vidvan lekhak”‘s piolitics this is bitter than politicals leaders do…..I don’t want to hurt u but your favourite Suresh Dalal is also included in such writer.

By: sanjay shah
Baxi Sb. ne je rajkarni samjya te mota kad na neta thai gya, nam have tame shodhajo, baxi sb. aa-je khub yaad aveo cho,

By: jaysukh talavia
ઉમર લાયક માણસને વય ઘટાડ્વાનિ ઇચ્છઆ થાય ત્યારે ચન્દ્ર્કાન્ત ચંદ્રકાંત બક્ષીને વાન્ચ્વા.

By: Hemant Naik
ચન્દ્રકન્ત બકશિ વિશે લખ્વુ એતલે આગ ને વિશે લખ્વુ.

By: પર્સનલ ડાયરી | ગુડ મૉર્નિંગ ઑનલાઇન
[...] મેં સર્ચમાંથી લિન્ક મેળવી તો હું ગયો ફનએનગ્યાન.કોમ બ્લૉગ પર. મને કૌતુક થયું કે આ ભાઈ કેમ [...]

By: jasu mori
ચન્દ્રકાન્ત બક્ષી ને વાંચી લીધા પછી લગભલ બીજા ને વાંચવાનું મન થતું નથી.

By: અનિમેષ અંતાણી
પ્રિય મિત્રો,

આ બ્લોગ એક તંદુરસ્ત ચર્ચા માટેનો મંચ છે અને આપ સૌને આમંત્રણ છે, આવો અને તડાફડી આગળ વધારો…

હું માનું છું કે જે લોકોને ખોટું લાગી જતું હોય તેમણે ક્યારેય બ્લોગ શરુ નહીં કરવું, તેમણે ફકત વેબસાઈટ બનાવવી. બ્લોગમાં કોમેન્ટ્સનું ખાનું હોય છે અને લોકો કાંઇ પણ લખી શકે છે!

ચંદ્રકાંત બક્ષી બ્લોગના માણસ નહોતા, વેબસાઈટના માણસ હતા. તેમના લેખ કે પુસ્તકનું વિવેચન કરનારનું આવી બનતું. મુંબઈમાં મેં તેમને એક વિવેચકના છોતરા ફાડતાં સાંભળ્યા છે.

બક્ષીબાબુએ જે લોકોને જાહેરમાં ઉતારી પાડ્યા છે, તેમાના ઘણા મારા પ્રિય લેખકો છે, તેમ છતાં મને બક્ષી ગમે છે, કેમકે બક્ષી આખા બોલા છે. તેમનો એક મિજાજ છે! તેમના જાહેરમાં આવી રીતે બોલતા સાભળવા એક લહાવો છે.

By: hemantpunekar
કાર્તિકભાઈ, હું તો મસ્તી ખાતર તડાફડી કરું છું. તમે પણ ખોટુ ના લગાડતા. બક્ષીબાબુ વિશેના મારા મંતવ્યની આમેય કોઈ ખાસ કિંમત નથી. પણ મને ખરેખર એમ લાગે છે કે માણસ માટે આખી દુનિયા જીતવી સહેલી હશે પણ મનને જીતવું મુશ્કેલ છે.

By: Kartik Mistry
એમ રાખો.

ગઇ કાલે, લીલી નસોમાં પાનખર વાંચી ત્યાં પ્રસ્તાવનાનાં અંતે એક વાક્ય લખેલું,

“મારા વિશે મારા પછી કોઇ એક લીટી લખે, તોય મને પડી નથી..”

સત્ય છે ને? બક્ષીબાબુ હતા, એટલે કોઇ માઇના લાલે કંઇ કહેવાની હિંમત કરી નહી, અને તેમનાં ગયા પછી કંઇ કેટલાય ફૂટી નીકળ્યાં..

બક્ષીનામા વાંચજો એકવાર…

(ખોટું ના લગાડતાં, પણ પાલનપુરી છું..)

By: hemantpunekar
કાર્તિક, બફાટ શબ્દ મને mild લાગે છે. આને લવારો કહેવો જોઈએ. બક્ષીસાહેબે આ લખ્યું એ વિશે મને એટલો વાંધો નથી. વાંધો છે તો લગામ વગર બેછૂટ દોડતા મનરૂપી અશ્વને કાબૂ કરવાની અનિચ્છા પ્રત્યે. જમાનો બદલાય તોય બફાટ તો બફાટ જ ગણાય!