FunNgyan.com

ઇન્ટરનેટના ખૂણેખાંચરે ખાંખાખોળાનું ખાસમ્ ખાસ

Archive for March 24th, 2007

શ્રદ્ધાંજલી: ચંદ્રકાન્ત બક્ષી

with 9 comments

ગુજરાતી સાહિત્યના મહાન લેખક માનનીય શ્રી ચંદ્રકાન્ત બક્ષી આ દુનિયાને છોડી ગયા તેને આવતી કાલે, તારીખ ૨૫મી માર્ચે એક વર્ષ પુરું થશે. તેમણે ઘણી મહાન સાહિત્ય કૃતિઓનું સર્જન કર્યું છે. તેમની કલમનો કોઈ વિકલ્પ નથી. Read the rest of this entry »

Written by વિનય ખત્રી 'અનિમેષ'

March 24th, 2007 at 1:56 pm